શ્રીમદ ભાગવત રહસ્ય | Srimad Bhagavat Rahasya ~ E-BookFree.Com

શ્રીમદ ભાગવત રહસ્ય | Srimad Bhagavat Rahasya ~ E-BookFree.Com


શ્રીમદ ભાગવત રહસ્ય | Srimad Bhagavat Rahasya Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

પૂજ્ય શાસ્ત્રીજી રામ૫% ગરે જ્યારે ભાગવત કથા બ્રહ્મળાવે છે, ત્યાર ને તે મં’શ્વમુગ્ધ કરી લે છે, ભગવાન વેદવ્યાસની પણ્ ભાગવત ‘પ પ્રચવામાંભાગવતનું સ્થાન ભકિત સાહિત્યમાં પશુ’ ઉષ્ય છે, ભાગવતનું’ વિષય છે મતિ,પ્રધાન હોય છે.

તેમની વાણીમાં તપશ્ચર્યા અને જનકલ્યાણની ભાવનાનું’ બળ હોય છે, મેઢલે જ તે જનતાનાં હય અને બુદ્ધિને અસર કરી જાય છે,ભગવાનની પ્રેરણુ અને કૃપા જ ‘ ‘, પૂજ્યપાદની અમૃતમયી વાણી એ મારા મનને મસર કરી

અને તેથી મેં મારા ઉપયોગ માટે તે સપ્તાહની નેપ શીપી, બા નાંપ બી ભક્તજનોના કહેવાથી જનહિતાર્થે પ્રસિદ્ધ કરી અને એ પ્રમાણે ભાગવત ૨હસ્ય પુસ્તકની પહેલી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ, તે નાનું પુસ્તક વૈમને ગમ્યું, ઘણુાંને જ છે જોયાં.

એટલે તે પુસ્તકની બીજી આવૃત્તિ કરવા મને સહજ પ્રેરણ્યા થઈ,પુસ્તકની આ વિસ્તૃત બીજી આવૃત્તિ છે, ચાર પૂર્ણ ભાગવત સપ્તાહો અને છૂટુંક પ્રવચને મેં સાંભળ્યાં અને તેને સાર આ પુસ્તકમાં એકત્ર કર્યો છે,

ચાર કથાઓનું સંકલન અને ઢોહન આ પુસ્તકમાં છે એટલે પુસ્તકમાં પુનરાવર્તન આવે છે. પરંતુ આ પુનરાવત’નેએટલાં સુંદર અને હયરૂપ છે કે તેને પુરતમાં મૂળ સ્મરૂપની નાંખરૂપ રહેવા દીપાં છે, આ વખતે સમયના

અભાવે બે વખત પ્રફ રીડીંગ થઈ શકયું નહિ એટલે ક્યાંક કયાંક સંત કૅ માં તેમ જ હિંહી ચા પાઈમાં ભૂલ રહી ગયેલી છે, એ માટે વાંગાની હું ક્ષમા માંગુ છું’કક્ષામાંથી મને જે ઉત્તમ લાગ્યું કે મેંલીધું છે, થા કયા ભાગ છૂટી ગયા

હશેતે ઉપરાંતુ મારા જેટલા અધિકાર હશે તે પ્રમાણે જ્યા આ પુસ્તક માં નોષરૂપે માની હશે. એટલે આ પુસ્તકમાં જે કાંઈ ઊભું ૫ હોય તે મારી છે, તેમજ મેં’ જે સપ્તાહ સાંભળેલી તે સાત દિવસની જ, એટલે મા મા પ્રયત્ન મર્યાદિત છે.

લેખક રામચંદ્ર ડોંગરે-Ramchandra Dongre
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 366
Pdf સાઇઝ 180.3 MB
Category ધાર્મિક(Religious)

શ્રીમદ ભાગવત રહસ્ય | Srimad Bhagavat Rahasya Book/Pustak Pdf Free Download

Book Title: શ્રીમદ ભાગવત રહસ્ય | Srimad Bhagavat Rahasya ~ E-BookFree.Com

Download