શારંગધર સંહિતા | Sharangdhar Samhita ~ E-BookFree.Com

શારંગધર સંહિતા | Sharangdhar Samhita ~ E-BookFree.Com


શારંગધર સંહિતા | Sharangdhar Samhita Book/Pustak PDF Free Download

પુસ્તક નો એક મશીની અંશ

અણુ વધારે જાણ. ઉપર લખેલી નવ અને છ વસતું’ ઉપરાંત જે જણ હરએક કુવાત, સુરણ, ગોલી કે માંગા ખાવાને વખત એમ ન હોય તે ષડ પ્રાતસકારે ખાવું.

જે ષડનું અંગ કહેલું ન દેવ તેના મુલી ખા લેવા,જે ષડનું વજન જુદુ જુદુ કહેલું ન હૈય તે સંભાગે લેવું. જે ષડ બનાવવાનું વાસણ કહેલું ન હય તે મટાડીના વાણુમાં બના વવું, અને રાખવું.

હરએક ષડનું નામ બે વખત લખેલું હોય તે શૈવ વજને લેવું. સુરણમાં કે ધી, તેલમાં નાખવાને ચંદન લખેલું હોય તે સફેદ થખડ વાપરવું. કાલામાં કે કંપમાં ચંદન લખેલું છે

તે લાલય દન રતાનજ લી વાપરવી; પણ લોહી ઉકાલાથી માથું દુખતું હોય તે, શેખડને પાણીમાં પશીને માથે હજામત કરાવીને જ કરે .સુરણુ બે મહીના પછી ગુણ કરતું નથી,

ગલીએ , પાક એક વરસે નીરવીર્ય થાય છે. જે એડ તેલ અથવા ઘીમાં બનાવેલું હોય તે ચાર મહીને નીરવીર્ય થાય છે. સપ્ત ધાતુની હરએક ભમ; અથવા રસીયનની – ૪ ૨૨સ બનાવટની હોય તો, તે જેમ જુની તેમ વધારે એ૮ કરે છે.

રણું વધારે તપે છે, તેથી તે જગ્યામાં થયેલી વન્યપની (ઉષણ) ગમ ખાશીયત ધરાવે છે. હીમાલ્ય પર્વત ઉપર સૂર્યના કીરણ જુજ તપેછે અને તે જગ્યાએ સીતલતા હોય છે,

માટે તે જગ્યાની વન્સપત્તી સીતળ ખાશીયતની થાયછે. તે પ્રમાણે હરએક જમીનને ગુણ સીતળ કે ગર્મ હેય તેમાં થયેલી વન્સ પત્તીના આષડમાં તેવી ખાલીમત થાય છે.

ખાશો, કારતક મહીનામાં સર્વે વન્સપત્તી લીલી અને રસ ભરેલી હોય છે, માટે એ બેહુ મહીનામાં સર્વે વન્સપત્તીના ષડો લાવી મુકવાં;

પણુ ધાળ થનાર કે ઉલટી થનાર વન્સ નોના ઓષ લાવવાં હોય તે, વૈશાખ કે જે મહીનામાં લાવવાં. લીં ભડે, આંબો ઈતિયાદીવૃક્ષના મૂળ માહટાં થાય છે,

તેના મૂળની અંતર છાલ લવી. રીંગણી , ગેખરૂ ઇતિયાદી વન્સીના મૂળ નાહાના હોય છે માટે તેના, ફકત મુળી આજ લેવાં. વડ, ભીંડી, જાંબુ, ખાં, પીપલા ઇતિયાદી માટાં.

લેખક શારંગધરચાર્ય-Sharangdharchary
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 24
Pdf સાઇઝ 1.9 MB
Category ધાર્મિક(Religious)

શારંગધર સંહિતા | Sharangdhar Samhita Book/Pustak Pdf Free Download

Book Title: શારંગધર સંહિતા | Sharangdhar Samhita ~ E-BookFree.Com

Download