સૌરાષ્ટ્ર ની રાસધાર | Saurastra ni Rasdhar ~ E-BookFree.Com

સૌરાષ્ટ્ર ની રાસધાર | Saurastra ni Rasdhar ~ E-BookFree.Com


સૌરાષ્ટ્ર ની રાસધાર | Saurastra ni Rasdhar Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

રાણજી ગોહિલ

ઉંચા ચી ભેખડે ઉપર ઉંચા ઉચા કાટ ઉમે છે, અને એને ડાએ જમણે પડખે એ નદીએ! ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં ખેય નદીઓ ભેળા થાય છે ત્યાં પહેળે પટ જામી પડે છે.

નદીની ઉપરવારા આયમણી દિશાનાં આાં આવાં ઝાડવાં વચ્ચે રાજ જ્યારે રૂ! રફ્તી હાય, કંકુડાં ઢાળાતાં હાય, માથે ચાંદે તે ચાંદરડુ નીતરતાં દાય, ત્યારે પશુ કિલ્લો તો કાઇ ધ્રુ ધળામલ્લ જેવા ધુધળાવશે અને એકલવાયા જ પડીને ઉભે હોય છે.

હજુ પણ એ ઉંચા ઉંચા ક્લિાની દિવાલને ધમીતે નદ ચાલી ર્જાય છે. કિલ્લામાં નકસીદાર ગેખ કંડારેલા ને રાણીઓને નદીની ક્રીડા નિરખવા માટે ઝુક્તિદાર ઓરડા છંધાવેલા છે.

હજુ ચે એકવાર એ રવેસમાં ઉભા રહીને નદીના પટ ઉપર સમી સાંજની પનીઆરીઓને નિખીએ, ગરાસીઆનાં વૈડાં ખેલતાં ભાળીએ, જુવાનેાની કુસ્તી ભેચ્છે,

ચારણાના દેશ ને કુમાર કાએાનાં વૃંદના રાસડા સાંભળીએ, ત્યારે કાળ છસો વરસ પાટે ખર્ચા જાય, અને એ વિલાસી રાન્ન રાણુના હાસ્ય-કલેલ તથા રાણીઓનાં કગ દાણાં કાને અથડાય છે.

નીયૉનનાં પાણી અને ની હાજી ની છે વિષ બાની વાત થઇ, જખમી૨છની લાગવગ નીકાળવણ પર ગેટલી બધી નમી ગયેલી કે એના વિના ખાવું ન કમાતી. લખપીજીને પગ કાઢવા માટે કામદારે આવી ખટપટ રાણીવાસમાં ઉભી કરી હતી.

રાણીને હાહાહાહ વ્યાપી ગઈ કે નમકી રાંડ શે આવશે. એનાં રૂંવાડાં સડસડ ઉભાં થઈ ગયાં. એનું પીચર સાયલે હતું. પીયરીમાં ચભાડ જાતના રજપૂત હતા..

પોતાના ભાઈ ભત્રીજાને બે લાવીને કાળી નાગણ જેવી રાણી ફાડી ઉઠી કે “મારૂં ચલણ છે ત્યાં લગી તમે ઉભે ગળે વઢવાણુમાંધી ખાવા પામે છે.

રાજા નવી લાવશે એટલે તમારે પગરવ પણ આંહીથી નીકળી જશે. માટે મારા શાઈઓ તે જાએ, એ કાળમુખા ૨જપૂતના લબાચા નીખી નાખે.

એને મારીને પારકરને રસ્તે ૫કડ.”તે દિવસ સંવત ૧૪૭૪ની ફાગણ સુદ ત્રીજ હતી. પ્રતિમાજી હસ્યાં હતાં તેનું પરિણામ આજે પહોંચ્યું.

ચભાડના ઘેાડા સાયલેથી ચડી ચૂકયા. પણુ પરદેશીઓને મારવાનું કાંઇ કે નિમિત્તે તે પ્રથમ ગોતવું જોઈએ. તેથ પદમાને પડાવ પડયા હતા તેવામાં જ એક તેતરને થબાટાએ તીર મારી વી.

પાયલ થયેલે તેતર તરફ શિકારીઓ વચ્ચે ઘેરાઈ જવાથી પરમારાના ઉચાળામાં ૫મી મયે, ને જોમબાઈ માતા પૂજન કરતાં હતાં તેની પ્રતિમાના

આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે મા અને ભાઈને -સ્વગ” વળાવીને ખધીરજી શેકમાં નહતો પડી ગયે. એણે એ કાને ગામ માંડ્યું. એક સ્ત્રારમીઠું દૂધ આપી જતી, તેને કહેન કહેલી.

લેખક ઝવેરચંદ મેઘાણી-Zaverchand Meghani
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 196
Pdf સાઇઝ 5 MB
Category વાર્તાઓ(Story)

સૌરાષ્ટ્ર ની રાસધાર | Saurastra ni Rasdhar Book/Pustak Pdf Free Download

Book Title: સૌરાષ્ટ્ર ની રાસધાર | Saurastra ni Rasdhar ~ E-BookFree.Com

Download