મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે | Modikshetre Kurukshetre ~ E-BookFree.Com

મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે | Modikshetre Kurukshetre ~ E-BookFree.Com


મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે | Modikshetre Kurukshetre Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

પ્રાણી છે. એનો કોઈ ધાર્મિક વી. આઈ. પી. દબદબો નથી. છતાં ગાયની રક્ષા માટે હિન્દુઓ કરતાં જૈનો લાખોગણાં દાન કરે છે એ જૈન સંસ્કૃતિની કક્ષા અને ઉદારતાનો જ પ્રતાપી)

હિન્દુધર્મ અનુસાર અવગતે ગયેલો આત્મા અમુક વિધિઓ કરવાથી મોક્ષ પામે છે. જૈનધર્મમાં એવું બિલકુલ માનવામાં આવતું નથી. જૈનધર્મ આવી કોઈ પણ ક્રિયાને મિથ્યાત્વ કહે છે

મિથ્યાત્વ એટલે ખોટી સમજણ). હિન્દુધર્મમાં શ્રાદ્ધ છે, જૈનધર્મને શ્રાદ્ધની જરાય શ્રદ્ધા નહીં.હિન્દુધર્મ મુજબ પિતૃઓ નડી શકે છે. જૈનધર્મમાં હિન્દુ થિયરીવાળા પિતૃઓની કલ્પના ઉપર જ પાણી ફેરવી દેવામાં આવ્યું છે.

મતલબ કે જૈન ધારણા મુજબ પિતૃઓનું અસ્તિત્વ જ અમાન્ય છે,હિન્દુ ધર્મ પાંચ મહાભૂતોમાં મક્કમતાથી માને છે. જૈનધર્મ પાંચ મહાભૂતોને મેં કમતાથી નકારી કાઢે છે.

હિન્દુધર્મ વેદોમાંની હિંસાનું સમર્થન કરે છે. જૈનધર્મ વેદોની હિંસાને માન્ય રાખતું નથી.હિન્દુ ધર્મમાં શાપ આપનારા સાધુનું માહાત્મ ગાવામાં આવ્યું છે. જૈનધર્મમાં શાપ આપનાર સાધુનું સાધુપણુ રદબાતલ ગણાય છે !!

હિન્દુધર્મ વર્ણવ્યવસ્થામાં ઝનૂનથી માને છે. જૈનધર્મ વર્ણવ્યવસ્થાને મુનિ વગેરે અદ્ર કુળમાંથી નાવેલા અને સાધુ બનેલાઓને એટલા જ રન કી ભાવથી માનવામાં આવે છે કે ટલા ખમડો માવ થી

હિન્દુધર્મમાં રામ ભગવાન છે. જેન્જર્મમાં રામુ અન્ય સારા રાજમાં જોવા કિ-ધમની નજર કેમનો આ સંબધી પ્રવૃત્તિમાં સે પ્રભુની લીલા’ છે. જૈનધર્મ માં એવી પ્રવૃમિન સંસારના પરિભ્રમણનું કા૨ ૧ ગયું છે.

હિન્દુધર્મ મુજબ ભગવાન કૃષ્ણ અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. જૈનધર્મ મુજબ ભગવાનને યુદ્ધ શબ્દ જ પ્રિય નથી. જેનધર્મ યુદ્ધની પ્રેરણા આપનારને ભગવાન જ નથી માનતો! (ચોખવટ :

કર્તવ્ય બજાવવા માટે યુદ્ધ કરવું પડે તો પણ જૈનધર્મ તેને ધર્મયુદ્ધ નથી કહેતો. મેં અનેકવાર કહ્યું હિન્દુ ધર્મમાં બકરાં, પોડા વગેરેને હોમવાથી સ્વર્ગ મળવાનું કહ્યું છે.” જૈનધર્મમાં આમ કરવાથી તો નરક જ મળે એમ કહ્યું છે ! વૈચારિક અંતર’

લેખક મિત્રાનંદ સાગરજી-Mitranand Sagarji
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 50
Pdf સાઇઝ 1 MB
Category વિષય(Subject)

મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે | Modikshetre Kurukshetre Book/Pustak Pdf Free Download

Book Title: મોદીક્ષેત્રે કુરુક્ષેત્રે | Modikshetre Kurukshetre ~ E-BookFree.Com

Download