મનુસ્મૃતિ સરળ અર્થ સહિત | Manu Smriti ~ E-BookFree.Com

મનુસ્મૃતિ સરળ અર્થ સહિત | Manu Smriti ~ E-BookFree.Com


મનુસ્મૃતિ સરળ અર્થ સહિત | Manu Smriti Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

તે શરીરમાં પણ મળમૂત્ર નો મલિન સ્થાને છે. એ અપવિત્રતા ની અંદરના મલિન પદાર્થો (ઝાડે તથા પેશાબ) ને લીધે છે. રાની એક આખી ઇમારતમાં રસોઈ કરવાની, બેસવાના, વાંચવા ખાવાના અને ઝાડો પેશાબ કરવાના એમ ઘણા ખડે હોય છે.

જાજર એ ઈમારતનો એક ભાગ હોય છે, તેને મકાનના એક અલગ ડામાં કે ખૂણામાં રાખવામાં આવે છે, અને મકાનના બીજા ખ3 1 જાજરૂ ની ગંદકી રખેને પેસી જાય, એવા ભયથી જાજરૂ અને બે ખત વાળાચોળાને કે ધોઈને સાફ રાખવામાં આવે છે.

જે એ રનું જાજરૂ મલિન રહે તથા તેમાં ગંદકી ભરાઈ રહે, તે તેની ગંદકી હા મકાન ના બધા ખંડ ની હવાને બગાડી, તેની અંદરના વસ રાની પ્રકૃતિને ખરાબ કરે છે. શરીરની અંદરના જાજરૂ માટે એ જ નિયમ લાગુ પાડવો.

શરીરની અંદર જેટલો કચરો તથા હાલ નિરુપયોગી ભાગ હોય છે, તે ઝાડા પેશાબ વાટે બહાર નીકળે . આ મલિન ઝાડા પેશાબમાં અસંખ્ય ગંદા પરમાણુઓ હોય .

અને ગંદકી ઘરના બીજ ખંડને બગાડે છે તે, શરીરના બીજ તારા ભાગોને બગાડી રોણી બનાવે છે. માટે સવારમાં ઊડીને શૌચ કરવું કેટલે મળમૂત્ર અને ત્યાગ કર,

એટલું જ નહિ પણ શૌચક્રિયા કરો અથવા પિશાચીની બનતા પ્રયાસ થી દૂર રાખવા જોઈએ. આવા વ્યાધિ જન્ય જંતુ ઉત્પન્ન થવા ન પામે,

વધવા પામે અને આપણું શરીર વ્યાધિનું કારણ થવા ન પામે તેને માત્ર એક જ ઉપાય છે અને તે શૌચ એટલે પવિત્રતા છે. પવિત્રતા માત્ર શરીર અને વસ્ત્ર સંબંધી જ નહિ પણ દરેક પ્રકારની પવિત્રતા પાળવાની જરૂર છે.

રહેવાનું ઘર સાફસૂફ રાખવું એ વાત સાધારણ માણસ પણ અગત્યની સમજે છે; પણ એ જ સાફસૂફ ઘરમાં જમવા બેસવાની જગા રોજ રોજ અને ક્ષણે ક્ષણે શુદ્ધ કરવી જોઈએ.

આવી પવિત્રતા સંબંધી વધારે કાળજી રાખે છે, અને વહેમી ગણીને મશ્કરી કરી વામાં આવે છે; પણ શૌચ શૌચ નું રહસ્ય સમજનારાઓ તેમાં અત્યાચાર જેવું કશું લાગે નહિ. આ પૃથ્વી જંતુઓ થી ભરપૂર છે.

લેખક શાસ્ત્રી શંકરદત્ત-Shastri Shankardatt
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 646
Pdf સાઇઝ 32.3 MB
Category ધાર્મિક(Religious)

મનુસ્મૃતિ સરળ અર્થ સહિત | Manu Smriti Book/Pustak Pdf Free Download

Book Title: મનુસ્મૃતિ સરળ અર્થ સહિત | Manu Smriti ~ E-BookFree.Com

Download