અડધે રસ્તે | Adadhe Raste ~ E-BookFree.Com

અડધે રસ્તે | Adadhe Raste ~ E-BookFree.Com


અડધે રસ્તે | Adadhe Raste Book/Pustak Pdf Free Download

પુસ્તક નો એક મશીની અંશ

અનુપરામને એક લાડકી બહેન હતી- તાપી ફાઈ- ઘણી રૂપાળી અને સંસ્કારી હતી. કુટુંબના પુરુષમાં ગાવાવગાડવાને શેખ ઘણા હતા અને

વડોદરા કેમ્પમાં, ભાઈના ઘરમાં રહી, ચક પાછળથી ઉસ્તાદાને ક8 સાંભળી સાંભળી, તેને ઉસ્તાદી સ’ગીત આવડી ગયું હતું. ગરબી, આખ્યાન અને વિવાથી બધાં અજાણુ હતાં.

તાપીફેઈ આશારામ કુઆને પરણ્યાં. ટેકરા પર જ એક ઘરમાં એમની મેડી હતી. ફુઆ મારા ગયા હતા અને બનેવીએ રેડે હમેશાં ગાતા વગાડતા,

એમની સી પણ બધા રાગ ગાઈ શકે છે, ને ધીમે વાર સાથે મળી, ગળુ ખેલી, તાન મારવાની ફ્રાંશ હતી પણુ મોટા મોટા મુનશીએ અને મુનશથી

ભરેલા ઘરમાં મગદૂર શી કે એ ધૃષ્ટતા કરાય ? ચોમાસું હતું. રાત ને દિવસ ધાધમાર વરસાદ વખતે મધરાત પછી ગાજવીજ સાથે વરસાદ પડતા હતા

ત્યારે બને જ પાતાની મેએ લલકારવા એઠાં. રાગરાગિન્નીએામાં બ’ને રસમમ થઈ ગયાં. નાનપણુમાં હું એમની હવેલીના મેટા ખંડમાં

એકલો અભ્યાસ કરતા ત્યારે ઘી વાર એ મારી સમક્ષ આવતા – ટેકરાના અધિષ્ઠાતારૂપે. જે ચંદ્રશેખર મહાદેવના અદ્ ભુત બાબુને એમણે વકીલાતની ફી બદલ માગી લીધું હતું તેની પૂજા કરતા,

તેમાં, અમારી માન્યતા પ્રમાણે, શુકલપક્ષે અને કૃષ્ણ પક્ષે રંગમાં ભેદ પડે છે તે પારખતા હું એમને નેતા જાણે મને જોયા કરતા. એમની આંખમાં એક પ્રશ્ન બળની અસર મે એકલાએ અનુભવી હતી એમ નથી.

સો વર્ષ સુધી ટેકરાના ધણા મુનશીએ એ દંતકથાના એક પાત્ર જેવી એ વ્યક્તિને લાયક થવા પ્રયત્ન કર્યો છે. પાંચમી પેઢીએ ભૂ ખે મરતે એક મુનશી, પાસે પડેલી વતુ ચારવાની ઈચ્છા થતાં,

હું કીશનદાસ દીકરું છું,’ એમ મનમાં બબડી પ્રમાણુિક બની ન્તા મેં જોયા છે. કાળે કરીને અને અર્વાચીન વાતાવ૨ણથી, અમારા કુળ માં એ બળ હતું તેનું જીવન આજે રહ્યું નથી;

પણ મારા ડ્રયામાં તે હતું તેવું જ રહ્યાં છે. આજે હું. પામું : ‘ ભાઈ ! કીશનદાસ મુનશીના પુત્રને અશુછાજતું

લેખક કનૈયાલાલ મુનશી-Kanaiyalal Munshi
ભાષા ગુજરાતી
કુલ પૃષ્ઠ 325
Pdf સાઇઝ 37.5 MB
Category આત્મકથા(Biography)

અડધે રસ્તે | Adadhe Raste Book/Pustak Pdf Free Download

Book Title: અડધે રસ્તે | Adadhe Raste ~ E-BookFree.Com

Download